છોડો KBCના સપનાં, આ ફોર્મ્યુલાથી પોતાની જાતે જ બની જાવ કરોડપતિ

દરેક વ્યક્તિની ઈચ્છા કરોડપતિ બનવાની હોય છે.

કેટલાક લોકો તો દિવસમાં પણ કરોડપતિ બનવાના સપનાં જોતાં હોય છે.

આ માટે જ લોકો રિયાલિટી શો અને લોટરી જેવા શોર્ટકટ શોધે છે.

પણ, હકીકત એ છે કે યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનિંગથી 100 ટકા કરોડપતિ બની શકો

એક સરકારી સ્કીમથી પણ કરોડપતિ બની શકાય છે. 

કરોડપતિ બનવા પ્રોવિડન્ડ ફંડનું રોકાણ પણ એક ઉત્તમ વિકલ્પ છે.

આ સ્કીમમાં દર મહિને તમારે 12,500 રોકાણનું કરવું પડશે.

30 વર્ષમાં રોકાણ કરેલી કુલ રકમ 31,50,00 રુપિયા થઈ જશે. 

તેના પર 76,65,637 વ્યાજ સાથે તમને લગભગ 1,08,15,637 રુપિયા પાકતી મુદ્દતે મળશે.