Thick Brush Stroke

દુનિયાનો સૌથી કઠીન કોર્સ પણ પગાર લાખોમાં

Thick Brush Stroke

ઓક્સફોર્ડ રૉયલ એકડમીએ દુનિયાના સૌથી કઠીન વિષયોનું લિસ્ટ શેર કર્યું છે. 

Thick Brush Stroke

એરોસ્પેસ એન્જિનિયરિંગ - જેમાં વર્ષે 24 લાખ સુધીની કમાણી થઈ શકે છે.

Thick Brush Stroke

લૉ - સેલરી 4.50 લાખથી 15 લાખ અને તેનાથી પણ વધુ વાર્ષિક આવક થઈ શકે છે.

Thick Brush Stroke

ચાર્ટર્ડ અકાઉન્ટન્સી- આ જોબમાં વાર્ષિક પગાર 15 લાખ કે તેનાથી વધુ મળી શકે છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

Thick Brush Stroke

આર્કિટેક્ચર- ભારતમાં આર્કિટેક્ચરનું વાર્ષિક પેકેજ 40 લાખ રૂપિયા મળી શકે છે.

Thick Brush Stroke

કેમેસ્ટ્રી- કેમિકલ એન્જિયનિરને 30 લાખ સુધીનો વાર્ષિક પગાર મળી શકે છે.

Thick Brush Stroke

મેડિસિન- ડૉક્ટરની નોકરીમાં મહિને લાખો રૂપિયા કમાવા મળી શકે છે.

Thick Brush Stroke

ફાર્મસી- ફાર્માસિસ્ટની એવરેજ સેલરી 45 હજાર મહિને હોય છે.

Thick Brush Stroke

સાઈકોલોજી- સાઈકોલોજિસ્ટ 50 હજારથી 1 લાખ મહિને કમાઈ શકે છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે