એક્ટ્રેસથી કમ નથી આ IFS અધિકારી

IFS તમાલી સાહાને બ્યુટી વિથ બ્રેન કહેવામાં આવે છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

તેમણે માત્ર 23 વર્ષની ઉંમરમાં UPSC ક્લિયર કરી હતી.

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ 20220ની પરીક્ષામાં તેમણે 94મો રેંક મેળવ્યો હતો.

તમાલી પશ્ચિમ બંગાળના નોર્થ પરગના જિલ્લાના રહેવાસી છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

IFS અધિકારીએ તેમનું શરુઆતનું શિક્ષણ અહીંથી જ પ્રાપ્ત કર્યું છે.

જે પછી તેઓ કોલકાતા યુનિવર્સિટીથી ઝુઓલોજીમાં ગ્રેજ્યુએટ કર્યું.

આ પછી તેમણે પહેલા જ પ્રયાસમાં UPSCની પરીક્ષા ક્લિયર કરી હતી.

વર્ષ 2021માં તેઓ IFS અધિકારી બન્યા હતા

તેમને પશ્ચિમ બંગાળની કેડર સોંપવામાં આવી છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી