માત્ર દિવાળીના દિવસે જ ખરીદવી જોઈએ આ વસ્તુઓ!

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે.

આ વર્ષે પ્રકાશનો પર્વ 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

આ દિવસે સવારે ઘર-દુકાનમાં સાફ સફાઈ જરૂર કરવી જોઈએ.

આ દિવસે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.

MORE  NEWS...

શનિ-કેતુએ બનાવ્યો ષડાષ્ટક યોગ, વર્ષ 2024 આ રાશિઓ માટે રહેશે મુશ્કેલીભર્યું; સતર્ક રહેવું

દિવાળીના દિવસે ઘરની તિજોરી પર લટકાવી દો આ એક વસ્તુ, ગરીબી નજીક પણ નહિ આવે

કેટલીક એવી વસ્તુ છે જેને ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે.

આ દિવસે પૂજા પાઠ માટે ચંદન, કુમકુમ, સિંદૂર, અબીલ, નાળિયેર, ચોખા, ગુલાલ ખરીદવું જોઈએ.

દિવાળીના દિવસે સોનાની ખરીદી ખુબ શુભ માનવામાં આવે છે.

આ દિવસે માતા મહાલક્ષ્મીની તસ્વીર ખરીદવું ખુબ શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે મીઠાઈ ખરીદી ખાવું શુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

શનિ-કેતુએ બનાવ્યો ષડાષ્ટક યોગ, વર્ષ 2024 આ રાશિઓ માટે રહેશે મુશ્કેલીભર્યું; સતર્ક રહેવું

દિવાળીના દિવસે ઘરની તિજોરી પર લટકાવી દો આ એક વસ્તુ, ગરીબી નજીક પણ નહિ આવે