Yellow Star
Yellow Star

શું World Cup  2023 માં મળશે નવી ચેમ્પિયન ટીમ?

Yellow Star
Yellow Star

વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ત્રણ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે.

Yellow Star
Yellow Star

ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે.

Yellow Star
Yellow Star

ચોથી ટીમની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ પણ સેમીફાઈનલમાં પહોંચે તેવી શક્યતા છે.

Yellow Star
Yellow Star

ભારતમાં ચોથી વખત વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને દરેક વખતે નવા ચેમ્પિયન જોવા મળ્યા છે.

MORE  NEWS...

આ ભેંસના દૂધમાંથી ખેતી જેટલી આવક, મહિનાની આટલી કમાણી

શું તમે પણ ટકલા થઈ રહ્યા છો? તો આ તેલનું મસાજ આપશે નવા વાળ

13 નહીં પણ આ તારીખે છે દિવાળી, 500 વર્ષ બાદ બની  દુર્લભ સંયોગ

Yellow Star
Yellow Star

1987માં ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આયોજિત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Yellow Star
Yellow Star

શ્રીલંકાએ 1996માં ભારતમાં આયોજિત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Yellow Star
Yellow Star

2011માં ભારતમાં ત્રીજી વખત વર્લ્ડ કપ યોજાયો હતો અને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

Yellow Star
Yellow Star

આવી સ્થિતિમાં 2023ના વર્લ્ડ કપમાં ફરી એક વખત નવો ચેમ્પિયન જોવા મળશે?

Yellow Star
Yellow Star

દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ હજુ સુધી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યા નથી.

MORE  NEWS...

આ મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવો, વધેલું સુગર પળવારમાં આવી જશે કંટ્રોલમાં

શું તમે જાણો છો દિવાળી અને લક્ષ્મી-ગણેશ પૂજા વચ્ચેનો તફાવત? 

ચશ્મા વિના નથી દેખાતું? આ ઉપાયથી ઉતરી જશે આંખના નંબર

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો