ક્યાં તૈયાર થાય છે IAS-IPS, કેટલો હોય છે પગાર?

Tooltip

UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ બે વર્ષની ટ્રેનિંગ હોય છે. 

Tooltip

શરુઆતની ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમી (LBSNAA)માં હોય છે.

Tooltip

આ એકડમી ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી છે.

Tooltip

4 મહિના IAS, IPS, IFSની ટ્રેનિંગ એક સાથે થાય છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Tooltip

જેને પ્રશાસનિક ફાઉન્ડેશન કોર્સ કહેવામાં આવે છે.

Tooltip

IPS અધિકારીઓને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકડમીમાં મોકલાય છે.

Tooltip

LBSNAAમાં ટ્રેની અધિકારીઓને 175 રૂપિયે રૂમ ભાડે આપવામાં આવે છે.

Tooltip

આ સિવાય મેસ સહિત અન્ય સુવિધાઓ માટે પણ ખર્ચ ચૂકવવો પડે છે.

Tooltip

ટ્રેની IAS-IPSને લગભગ 40 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી