GMPએ આપી ખાતરી, લિસ્ટિંગના દિવસે ધોમ કમાણી કરાવશે આ IPO

કાસ્ટિંગ બિઝનેસમાં સામેલ કલ્યાણી કાસ્ટ ટેકનો આઈપીઓ અંતિમ દિવસે એટલે કે, 10 નવેમ્બરના રોજ 157.97 ટકા સબ્સક્રાઈબ થયો હતો. 

30.11 કરોડ રૂપિયાના આ આઈપીઓ હેઠલ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ક્વોટા 179.94 ટકા સબ્સક્રાઈબ થયો, જ્યારે QIBનો હિસ્સો 66.35 ટકા અને NIIનો હિસ્સો 188.28 ટકા ભરાયો હતો.

ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેર 85 રૂપિયાના GMP પર છે, એટલે કે, આઈપીઓ રોકાણકારોને લિસ્ટિંગ પર 61 ટકાથી વધારેનો ફાયદો થઈ શકે છે. 

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

જો કે, માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, ગ્રે માર્કેટની જગ્યાએ લિસ્ટિંગના દિવસે પરફોર્મેન્ટ માર્કેટ સેન્ટિમેન્ટ અને કંપનીની કારોબારી સ્થિતિ પર નિર્ભર કરે છે.

કલ્યાણી કાસ્ટ ટેકના આઈપીઓ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 21.66 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા હતા.

હવે શેર 21 નવેમ્બરના રોજ બીએસઈ એસએમઈ પર લિસ્ટ થઈ શકે છે. શેરોનું એલોટમેન્ટ 16 નવેમ્બરના રોજ ફાઈનલ થઈ શકે છે. 

કલ્યાણી કાસ્ટ ટેક કાસ્ટિંના કારોબારમાં છે. આ ઈલેક્ટ્રિકલ લોકો માટે બેરિંગ હાઉસિંગ, એમડી કપલર કમ્પોનેન્ટ્સ, WDG4 લોકો માટે એડોપ્ટર્સ અને સીઆઈ બ્રેક બ્લોક્સ બનાવે છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.