180ની પાર લિસ્ટ થઈ શકે ટેક કંપનીનો IPO

IT સોલ્યૂશન્સ પ્રદાન કરનારી કંપની ROX hi-techના આઈપીઓને તાબડતોડ રિસ્પોન્સ મળ્યો છે. 

કંપનીના IPO પર 214 ટકાથી વધારે દાવ લાગ્યો છે. 

ગ્રે માર્કેટમાં પણ શેર 120 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

કંપનીના IPO માટે 80-83 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. 

જો કંપનીના શેર 83 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે, તો ROX hi-techના શેર 183 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. 

IT સોલ્યૂશન્સ પ્રદાન કરનારી કંપની ROX hi-techના આઈપીઓને તાબડતોડ રિસ્પોન્સ મળ્યો છે. 

કંપનીના IPOમાં રિટેલ ક્વોટા 204.02 ટકા, બિન સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 366.86 ટકા, જ્યારે ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો ક્વોટા 106.25 ટકા સબ્સક્રાઈબ થયો છે.

કંપનીના શેર 17 નવેમ્બરના રોજ એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો