વજન ઘટાડવા, કિડનીની પથરી અને હ્રદય રોગ માટે ટીંડોળા આશીર્વાદરૂપ

ટીંડોળામાં ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.

તે સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને કાચું ખાવાથી વધુ ફાયદો થાય છે.

કાચા ટીંડોળામાં વિટામીન B2, B1, આયર્ન, ફાઈબર, કેલ્શિયમની સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

હ્રદયરોગ અને પેટના વિકારમાં કાચું ખાવાની ફાયદો થાય છે. 

તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાને કારણે પાચન ક્રિયા સરળ રહે છે. ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.

જો તમને માત્ર કાચા ટીંડોળા ખાવાનું પસંદ નથી, તો તમારે તેને સલાડમાં સામેલ કરવું જોઈએ.

બજારમાં બે પ્રકારના ટીંડોળા ઉપલબ્ધ છે, મીઠા અને કડવા. 

કિડનીની પથરી દૂર કરવામાં કરશે મદદ. વજન ઘટાડવા માટે ઉપયોગી.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.