વાળની ચિંતા છોડો! બસ, નારિયેળનું તેલ લગાવવાની સાચી રીત જાણી લો

તેલ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.

સ્વસ્થ વાળ માટે નાળિયેર તેલ લગાવવું શ્રેષ્ઠ છે.

વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે આ તેલને આ રીતે લગાવો.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

ઓર્ગેનિક કોલ્ડ પ્રેસ્ડ કોકોનટ ઓઈલ વાળમાં લગાવો.

હૂંફાળું નારિયેળ તેલ લગાવવાથી વધુ ફાયદો થશે.

તેલ લગાવતા પહેલા વાળને બે ભાગમાં વહેંચો.

વાળ અને માથાની ચામડીમાં સારી રીતે તેલ લગાવો.

સ્કેલ્પ પર તેલ લગાવો અને આંગળીઓથી હળવા હાથે મસાજ કરો.

આનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, સ્કેલ્પ અને વાળને હેલ્થી બનાવે છે.

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.