વિરાટ કોહલીએ ODIમાં ઝડપી લીધી 5 વિકેટ, 4 વિકેટકીપર અને 1 ખેલાડી...

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટને બેટિંગનો કિંગમાનવામાં આવે છે.

વિરાટ કોહલીને બેટિંગની સાથે બોલિંગ કરવી પણ ગમે છે.

કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને બોલિંગ કરવાની તક આપી હતી.

વિરાટ કોહલીએ નેધરલેન્ડ સામે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સની વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ અત્યાર સુધી વન ડેમાં કુલ 5 વિકેટ ઝડપી છે.

વિરાટ કોહલીએ વનડેમાં લીધેલી 5 વિકેટોમાંથી 4 વિકેટકીપર બેટ્સમેન છે.

વિરાટ કોહલીનો પહેલો શિકાર ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક બન્યો હતો.

વિરાટ કોહલીએ ક્વિન્ટન ડી કોક અને બ્રેન્ડન મેક્કુલમને આઉટ કર્યા છે.

ક્રેગ કિસવેટર અને સ્કોટ એડવર્ડ્સ જેવી વિકેટો તેનો શિકાર બની છે.