રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો, ગેલનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો 

રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ત્રીજો સિક્સ ફટકારીને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી 

તેણે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, રોહિત વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન 

MORE  NEWS...

IND VS NZ: જ્યોતિષીએ કહી દીધું, કોણ જીતે છે WORLD CUP સેમીફાઇનલ?

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે કરેલા ધબડકા બાદ લેવાયા મોટા એક્શન

રોહિત શર્મા એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો 

રોહિતે આ વર્લ્ડ કપમાં 27 સિક્સર ફટકારી છે. આ દરમિયાન રોહિતે ગેલનો રેકોર્ડ તોડ્યો 

ગેલે 2015ના વર્લ્ડ કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, જ્યારે ઈયોન મોર્ગને 2019 વર્લ્ડ કપમાં 22 સિક્સર ફટકારી હતી.

મેક્સવેલે પણ આ વર્લ્ડ કપમાં 22 સિક્સર ફટકારી છે.

એબી ડી વિલિયર્સે 2015 વર્લ્ડ કપમાં 21 સિક્સર ફટકારી હતી. 

દક્ષિણ આફ્રિકાના અનુભવી વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે આ વર્લ્ડ કપમાં 21 સિક્સર ફટકારી

MORE  NEWS...

વાનખેડેમાં જામશે ભારે રસાકસી! ફ્રીમાં નિહાળો Live

વાનખેડેમાં આ 10 જ ઓવરની છે આખી ગેમ