Off-white Banner

રિષભ પંત 2024માં રમી શકશે?  શું કહ્યું કોચ ગાંગુલીએ

Off-white Banner

રિષભ પંત અકસ્માત બાદ ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી.

Off-white Banner

ઈજાના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે.

Off-white Banner

ગયા વર્ષે ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો.

Off-white Banner

આ કારણે તે 2023ની IPLમાં  પણ રમી શક્યો ન હતો.

Off-white Banner

સૌરવ ગાંગુલીએ તેની વાપસી પર એક મોટું અપડેટ આપ્યું હતું.

Off-white Banner

ગાંગુલીએ કહ્યું છે કે તે આ વર્ષે દિલ્હી તરફથી રમતો જોવા મળશે.

Off-white Banner

રિષભ પંત ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે.

Off-white Banner

પંતે IPLમાં 2800થી વધુ  રન બનાવ્યા છે.

Off-white Banner

વર્ષ 2018માં પંતે SRH વિરુદ્ધ સદી પણ ફટકારી હતી.