ઈન્ડિયન રેલવે

સામાન્ય રીતે દરેક ટ્રેનની પાછળ ‘X’ નિશાન હોય છે. 

કોઈ પણ ટ્રેન માટે આ નિશાન બહુ જ જરૂરી હોય છે. 

આ નિશાનથી સ્ટેશન માસ્તરને એક મહત્વપૂર્ણ સૂચના મળે છે. 

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

‘X’ નિશાન કોઈપણ ટ્રેનના અંતિમ ડબ્બાની સૂચના આપે છે.

જો  આ નિશાન ન દેખાય તો સમજવું કે ટ્રેનનો ડબ્બો ગાયબ છે. 

પરંતુ વંદે ભારત ટ્રેનની પાછળ આ નિશાન હોતું નથી. 

તેની પાછળનું કારણ એ છે કે, આ ટ્રેન સંપૂર્ણ રીતે એક સિંગલ યૂનિટ ટ્રેન છે. 

તેના ડબ્બાને અલગ કરી શકાતા નથી. સાથે જ આ ટ્રેનની આગલ અને પાછળ બંને તરફ ચાલક કક્ષ હોય છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.