ભૂલથી પણ ફેંકતા નહીં! આટલા કામનાં છે નાળિયેરના છોતરા

ભૂલથી પણ ફેંકતા નહીં! આટલા કામનાં છે નાળિયેરના છોતરા

ભારતીય રસોડામાં નાળિયેરનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ કામની વસ્તુ છે. તેનો એક તણખલો પણ બેકાર નથી.

આવી જ રીતે નાળિયેરના છોતરાને પણ તમે ઘણી રીતે ઉપયોગમાં લઇ શકો છો. ચાલો જાણીએ.

નાળિયેરના છોતરાને પીસીને તેનાથી ખાતર બનાવી શકાય છે. તેનાથી તમારા છોડ હર્યા-ભર્યા રહેશે. 

Make Compost

MORE  NEWS...

વાળ માટે સંજીવની છે આ લીલા પાન, પૂંછડી જેવા હેર પણ ભરાવદાર બનશે

પેટમાં જામેલી ગંદકી અઠવાડિયામાં જ બહાર કાઢશે આ વસ્તુ, ફક્ત 2 ચમચી ભરીને ખાઇ લો

જો તમે નેચરલ રીતે વાસણ સાફ કરવા માંગતા હોય તો તમે નાળિયેરના છોતરાનો ઉપયોગ કરી શકો છો.

Make Scrubber 

શહેરોમાં રહેતા લોકોને તે ખ્યાલ નહીં હોય કે નાળિયેરના છોતરાની મદદથી કેટલા મજબૂત દોરડા બનાવી શકાય છે.

Make Rope

નાળિયેરના છોતરાને પીસીને તેમાં નાળિયેર અને સરસિયાનું તેલ મિક્સ કરો. તેનાથી તમારા વાળ કાળા થઇ જશે.

Color Your Hair

નાળિયેરના છોતરાની મદદથી તમે ઇકો ફ્રેન્ડલી બેગ બનાવી શકો છો. તેને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો.

Make Jute Bags

જો તમારા દાંત પીળા હોય તો તેને ચમકાવવા માટે નાળિયેરના છોતરાનો ઉપયોગ પણ કરી શકાય છે. 

For Teeth

તમે પણ તહેવારોમાં વધેલા નાળિયેરના છોતરાને ફેંકવાને બદલે આ રીતે યુઝ કરી શકો છો.

MORE  NEWS...

દિવાળીમાં તેલ-મસાલાવાળી વાનગીઓ ખાઇને કંટાળ્યાં છો, આ રેસિપીથી બનાવો ખીચડી

નકામા સમજીને નાળિયેરના છોતરા ફેંકી ના દેતાં, જાણી લો કેટલાં કામમાં છે ઉપયોગી