શિયાળામાં આ ફળનું સેવન કરો, બીમારીઓ દૂર થશે

શિયાળા શરદી, ખાંસી, તાવ જેવી અનેક બીમારીઓ વધી જાય છે.

આ ઋતુમાં ફળો સાથે આ શાકભાજીનું સેવન કરવું જ જોઈએ.

આ શાકભાજીનું નામ શિંગોડા છે.

વિટામીન સી, વિટામીન એ જેવા ઘણા પોષક તત્ત્વો શિંગોડામાં મળી આવે છે.

શિંગોડાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

MORE  NEWS...

ડેન્ગ્યુના દર્દીઓ બની શકે છે ડાયાબિટિસનો શિકાર, આટલી સાવચેતી રાખવી ખૂબ જરૂરી

દરરોજ આટલા લીલા મરચા ખાશો તો રહેશો તંદુરસ્ત

શું વર્લ્ડ કપ ફાઈનલ મેચની તમારી ટિકિટ નકલી તો નથી'ને!

હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ તેમના આહારમાં શિંગોડાનું સેવન કરવું જોઈએ.

આ શાકભાજીથી હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થાય છે.

પાણીથી ભરપૂર શિંગોડા ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

આ શાકભાજીથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

MORE  NEWS...

અમીર બનવા અપનાવો આ પૂરક વ્યવસાય, સરકાર પણ કરશે મદદ

આ જ્યુસ કરી દેશે એકદમ ફીટ, લોહીની કમી હોય તો આજે જ શરૂ કરી દો સેવન

સૌરાષ્ટ્રનો આ ભાગ પ્રદૂષણથી પીડિત, જાણો શું થઈ રહી છે ઘાતક અસર

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.