અદભૂત ગામ! અહીં હનુમાનજીનું નામ લેવું છે ગુનો!

દ્રોણાગિરી ગામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની નીતિ ખીણમાં આવેલું છે.

જ્યાં બેભાન લક્ષ્મણનો જીવ બચાવવા હનુમાન સંજીવની લેવા આવ્યા હતા.

સંજીવનીને ન ઓળખવાને કારણે આખો પહાડ જડમૂળથી ઉખાડીને લઈ ગયા હતા.

જે ગ્રામજનોના રોષનું કારણ છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, દ્રોણાગિરિ પર્વત તેમના માટે ભગવાન છે.

MORE  NEWS...

અમીર બનવા અપનાવો આ પૂરક વ્યવસાય, સરકાર પણ કરશે મદદ

આ જ્યુસ કરી દેશે એકદમ ફીટ, લોહીની કમી હોય તો આજે જ શરૂ કરી દો સેવન

સૌરાષ્ટ્રનો આ ભાગ પ્રદૂષણથી પીડિત, જાણો શું થઈ રહી છે ઘાતક અસર

હનુમાનજીએ સંજીવની ઔષધિ માટે પર્વત દેવતા પાસેથી પરવાનગી લીધી ન હતી.

એટલું જ નહીં, હનુમાનજીએ પર્વત દેવતાનો જમણો હાથ પણ ઉખેડી નાખ્યો હતો.

દ્રોણાગિરિમાં એવી માન્યતા છે કે, આજે પણ પર્વત દેવતાના જમણા હાથમાંથી લોહી વહે છે.

આ જ કારણ છે કે અહીંના લોકો હનુમાનજીથી નારાજ છે.

MORE  NEWS...

ડેન્ગ્યુના દર્દીઓ બની શકે છે ડાયાબિટિસનો શિકાર, આટલી સાવચેતી રાખવી ખૂબ જરૂરી

દરરોજ આટલા લીલા મરચા ખાશો તો રહેશો તંદુરસ્ત

શું વર્લ્ડ કપ ફાઈનલ મેચની તમારી ટિકિટ નકલી તો નથી'ને!

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)