Tooltip
શું કોહલી સચિનનો વધુ એક વિશાળ રેકોર્ડ તોડી નાખશે?
Tooltip
વિરાટ કોહલી ક્રિકેટમાં નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.
Tooltip
વિરાટ કોહલીએ 50 વનડે સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
Tooltip
આ પહેલા 49 સદીનો રેકોર્ડ સચિન તેન્ડુલકરના નામે હતો.
Tooltip
સચિન તેન્ડુલકરનો ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે.
Tooltip
સચિને વનડે વર્લ્ડકપમાં 45 મેચમાં 2278 રન બનાવ્યા છે.
Tooltip
વિરાટ કોહલીએ 36 મેચમાં જ 174 રન બનાવી લીધા છે.
Tooltip
હવે કોહલીના નિશાના પર વર્લ્ડકપના સૌથી વધુ રનનો રેકોર્ડ.
Tooltip
સચિન જેટલી મેચ રમવા મળી તો કોહલી રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
Tooltip
વિરાટ કોહલી 35 વર્ષનો છે અને સૌથી ફીટ ખેલાડીઓમાં આવે છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...