છાતીમાં જામેલો કફ એક ઝાટકે બહાર કાઢશે આ દેશી વસ્તુઓ

છાતીમાં જામેલો કફ એક ઝાટકે બહાર કાઢશે આ દેશી વસ્તુઓ

છાતીમાં કફ જામી ગયો હોય તો આ બે મસાલાનું સેવન કરો.

બદલાતી ઋતુમાં શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય વાત છે.

તેવામાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

શરદી-ખાંસીના કારણે તમારી છાતીમાં કફ જામી ગયો છે?

તો તમારે આ દેશી નુસખાને એકવાર જરૂર ટ્રાય કરવો જોઇએ.

નીલગિરીના તેલના કેટલાંક ટીપાંને નાક અને કાનમાં લગાવો.

ગરમ પાણીમાં ફુદીનાના તેલનાં કેટલાંક ટીપાં નાંખીને નાસ લો. 

મીઠાના પાણીથી કોગળા કરો, તેનાથી તમને રાહત મળશે. 

કાચી હળદરના રસના ટીપાં ગળામાં નાંખો, થોડી વાર પછી કોગળા કરી લો.

તુલસી આદુની ચા પીવાથી પણ તમને કફમાં રાહત મળશે. 

આ બધા દેશી નુસખા તમને કફમાં રાહત આપશે.