Tilted Brush Stroke
દેશી ઓટો જાયન્ટ મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર, 550 કિમીની રેન્જ!
Tilted Brush Stroke
જાપાન ઓટો શોમાં રજૂ થઈ ઈલેક્ટ્રિક એસયુવી Suzuki eVX કોન્સેપ્ટ.
Tilted Brush Stroke
તે 2023 ઓટો એક્સ્પો દરમિયાન ભારતમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
Tilted Brush Stroke
આ કોન્સેપ્ટ SUV ભારતીય મોડલની સરખામણીમાં ઘણી એડવાન્સ છે.
Tilted Brush Stroke
આ ઇલેક્ટ્રિક એસયુવી 4 મીટરથી વધુ લાંબી અને 1.8 મીટર પહો
ળી છે.
Tilted Brush Stroke
આ SUVને સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી
છે.
Tilted Brush Stroke
આ ઇલેક્ટ્રિક એસયુવીને મસ્ક્યુલર ડિઝાઇન આપવામાં આવી
છે.
Tilted Brush Stroke
ઈન્ટિરિયરમાં મોટી સ્ક્રીન તેને ફ્યૂચરિસ્ટિક લુક આપે છે.
Tilted Brush Stroke
તેમાં બે બેટરી પેક અને 550Kmની રેન્જ હોઈ શકે છે.
Tilted Brush Stroke
Tata Nexon સાથે સ્પર્ધા કરવા માટે તેને 2025માં લોન્
ચ કરવામાં આવશે.