કયા દેશમાં શિક્ષકોને પગારમાં બમ્પર રુપિયા મળે છે?

વર્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે.

રિપોર્ટમાં પ્રાથમિક શિક્ષકોના પગાર અંગે પણ ખુલાસો થયો છે.

सदाबहार रेखा ने अपने करियर में कई सुपरस्टार संग ऑन स्क्रीन जोड़ी बनाई.

રિપોર્ટ અનુસાર લક્ઝમબર્ગમાં પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પગાર મળે છે.

MORE  NEWS...

300 ફરારી, 500 રોલ્સ રોયસ, 450 મર્સિડીઝ અને 1700 રુમવાળો સોને મઢેલા મહેલ અને પ્લેનના માલિક

મોદી સરકારની આ સ્કિમે ખોલી દીધા ખુશીઓના દરવાજા

Royal Enfiledના નવા મોડેલ પરથી ઉઠ્યો પડદો, 350ccનું એન્જીન, જોતાં જ દીવાના બન્યા લોકો

લક્ઝમ્બર્ગમાં શિક્ષકોને વાર્ષિક $104,846 (₹87,14,060) મળે છે.

આ મામલે જર્મનીનું નામ બીજા નંબરે આવે છે.

सदाबहार रेखा ने अपने करियर में कई सुपरस्टार संग ऑन स्क्रीन जोड़ी बनाई.

જર્મનીમાં શિક્ષકોને $85,049 (70,73,359) મળે છે.

કેનેડામાં શિક્ષકોને $70,331 (₹58,49,693) મળે છે.

ભારતમાં શિક્ષકોનો વાર્ષિક પગાર $8,828 (₹7,34,121) છે.

सदाबहार रेखा ने अपने करियर में कई सुपरस्टार संग ऑन स्क्रीन जोड़ी बनाई.

પાકિસ્તાનમાં શિક્ષકોને $2,603 ​​(₹2,16,370) મળે છે.

MORE  NEWS...

9 સરકારી સ્મોલ સેવિંગ્સ સ્કીમ માટે આવ્યું મોટું અપડેટ; નિયમોમાં ફેરફાર,

100 કરોડનો મુગટ, સોનું જડેલી 52 નાવ અને 3.3 લાખ કરોડની પ્રોપર્ટી છતાં શાહી મહેલનમાં નથી રહેતાં અહીંના 'રાજા રામ'