આ ઈક્વિટી ફંડોએ ત્રણ વર્ષોમાં સૌથી ઓછું SIP રિટર્ન આપ્યું છે.

Large Cap Funds

બે લાર્જકેપ ફંડ, LIC MF લાર્જ કેપ ફંડ અને એક્સિસ બ્લૂચિપ ફંડે ત્રણ વર્ષમાં SIP માં કરવામાં આવેલા રોકાણ પર 6.12% અને 4.69% રિટર્ન જ આપ્યું છે.

Flexi Cap Funds

MORE  NEWS...

9 સરકારી સ્મોલ સેવિંગ્સ સ્કીમ માટે આવ્યું મોટું અપડેટ; નિયમોમાં ફેરફાર,

100 કરોડનો મુગટ, સોનું જડેલી 52 નાવ અને 3.3 લાખ કરોડની પ્રોપર્ટી છતાં શાહી મહેલનમાં નથી રહેતાં અહીંના 'રાજા રામ'

બે ફ્લેક્સી કેપ યોજનાઓ, UTI ફ્લેક્સી કેપ ફંડ અને એક્સિસ ફ્લેક્સી કેપ ફંડે ત્રણ વર્ષોમાં 4.61% અને 5.97% SIP રિટર્ન આપ્યું છે.

ELSS Funds

એક્સિસ લૉંગ ટર્મ ઈક્વિટી ફંડ અને આદિત્ય બિડલા સન લાઈફ ELSS ટેક્સ રિલીફે ત્રણ વર્ષમાં 4.93% અને 5.99% SIP રિટર્ન આપ્યું છે.

Focused Funds

એક્સિસ ફોકસ્ડ 25 ફંડ અને મીરા એસેટ ફોકસ્ડ ફંડે ત્રણ વર્ષોમાં 1.15% અને 6.45% SIP રિટર્ન આપ્યું છે.

Large & Mid Cap Funds

આદિત્ય બિરલા સન લાઈફ ઈક્વિટી એડવાંટેજ ફંડ સૂચીમાં એકમાત્ર લાર્જ અને મિડકેપ ફંડ છે. જેના ત્રણ વર્ષોમાં 7.78% SIP રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

300 ફરારી, 500 રોલ્સ રોયસ, 450 મર્સિડીઝ અને 1700 રુમવાળો સોને મઢેલા મહેલ અને પ્લેનના માલિક

મોદી સરકારની આ સ્કિમે ખોલી દીધા ખુશીઓના દરવાજા

Royal Enfiledના નવા મોડેલ પરથી ઉઠ્યો પડદો, 350ccનું એન્જીન, જોતાં જ દીવાના બન્યા લોકો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.