યોગી સરકાર તરફથી ગિફ્ટ

મોહમ્મદ શમીને 

મોહમ્મદ શમીને યોગી સરકાર તરફથી ખાસ ભેટ મળી છે

યોગી સરકારે તેને વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન માટે ભેટ આપી છે.

યોગી સરકાર દ્વારા શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અમરોહાનાં જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ ત્યાગીએ આજાહેરાત કરી હતી

શમીનાં ગામ સહસપુર અલીનગરમાં મીની સ્ટેડિયમ અને ઓપન જીમ બનાવવામાં આવશે.

ડીએમ અને અમરોહાના મુખ્ય વિકાસ અધિકારી તેમની ટીમ સાથે શમીના ગામ પહોંચ્યા હતા.

વહીવટીતંત્ર તરફથી ટીમ જમીનની શોધમાં અધિકારીઓ સાથે આવી પહોંચી હતી