Tilted Brush Stroke

ઓસ્ટ્રેલિયા માટે વિરાટ કોહલી ખરાબ સપનું, ફાઈનલમાં થશે ટક્કર

Tilted Brush Stroke

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે કુલ 48 ODI મેચ રમી છે.

Tilted Brush Stroke

આ દરમિયાન કોહલીએ કાંગારુ ટીમ સામે 8 સેન્ચ્યુરી ફટકારી છે.

Tilted Brush Stroke

વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીએ 2313 રન બનાવ્યા છે. 

Tilted Brush Stroke

જેમાં કોહલીનો ઓસ્ટ્રેલિયા સામેનો બેસ્ટ સ્કોર 123 રન છે.

Tilted Brush Stroke

આ વર્લ્ડકપમાં કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 85 રન બનાવ્યા છે.

Tilted Brush Stroke

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કોહલી સામે 4 વખત થયો છે. 

Tilted Brush Stroke

જોકે આ તમામ મેચમાં કોહલી ઓસ્ટ્રેલિયા સામે સદી બનાવી શક્યો નથી.

Tilted Brush Stroke

8 ઓક્ટોબરે રમાયેલી મેચમાં કોહલી સદીથી 15 રન દૂર રહી ગયો હતો. 

Tilted Brush Stroke

19 નવેમ્બરે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે તેની ભરપાઈ કરી શકે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો