Paytm loan

પેટીએમમાંથી તમે 3 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો. તે પણ માત્ર 2 મિનિટમાં. આવો જાણીએ કેવી રીતે?

પેટીએમની આ લોન સંપૂર્ણ રીતે ઓનલાઈન જ મળી જશે. તેના માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી. 

આ લોનની ખાસ વાત એ છે કે, લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા 2 મિનિટમાં જ પૂરી થઈ જશે અને 2 મિનિટની અંદર જ તમારા ખાતામાં રૂપિયા આવી જશે. 

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

આ છે પ્રક્રિયા- તમારે પેટીએમ એપના ફાઈનાન્શિયલ સર્વિસ સેક્શનમાં જઈને અને પછી પર્સનલ લોન ટેબ પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. 

ત્યારબાદ માંગવામાં આવેલા માહિતી દાખલ કર્યા પછી તમારી પાત્રાત જોવામાં આવશે. જે બાદ તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. 

આ લોન રોજગાર ધરાવતા લોકો, નાના બિઝનેસ માલિક અને પ્રોફેશનલ લોકોને મળે છે. આમાં તમારા ક્રેડિટ સ્કોરના આધાર પર લોન આપવામાં આવે છે. 

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.