લોન લેવા માટે ક્રેડિટ સ્કોર ખૂબ મહત્વ ધરાવે છે.

તે ખરાબ થવા પર લોન મળવી મુશ્કિલ અને મોંઘી થઈ જાય છે.

6 કારણ જાણી લેશો તો તમારો ક્રેડિટ સ્કોર સારો રાખી શકશો.

જુની લોનની ચુકવણીમાં મોડુ થવુ કે પછી ડિફૉલ્ટ કરવુ.

ક્યારેક ક્રેડિટ કાર્ડ પર વધુ પડતા પૈસા ખર્ચવા પડે છે.

ક્રેડિટ હિસ્ટ્રી નાની છે, તો પણ પ્રતિકૂળ અસર થાય છે.

જલ્દી-જલ્દી ઘણા નવા ક્રેડિટ અકાઉંટ શરૂ કરી દેવુ.

ક્રેડિટ કાર્ડને લઈને વાંરવાર તમારી પાસેથી ઈન્ક્વાયરી કરવી.

કર્ઝનું રાઈટ-ઑફ કરવુ પણ ધિરાણકર્તા માટે ખરાબ સંકેત છે.