Off-white Section Separator

ફોનને 100 ટકા ચાર્જ કેમ ન કરવો જોઈએ? જાણો કારણ

Off-white Section Separator

હાલમાં સ્માર્ટ ફોનનો યુઝ એટલો વધ્યો છે કે બેટરી જલ્દી થઈ જાય છે ડાઉન

Off-white Section Separator

આખો દિવસ કામ કરવા લોકો 100 ટકા બેટરી ચાર્જ કરે છે, જો કે તે ખૂબ જ જોખમી

Off-white Section Separator

આખી રાત ફોનને ચાર્જિંગમાં લગાવવુ પણ ખૂબ જ જોખમી

Off-white Section Separator

સ્માર્ટ ફોનની બેટરી લીથિયમ આયનથી બની હોય છે, 30 થી 50 ટકા ચાર્જિંગમાં જ કરે છે સારૂ કામ

Off-white Section Separator

આ જ બેટરીને 100 ટકા ચાર્જ કરતા તેના પર્ફોર્મન્સ પર પડે છે ખરાબ અસર

Off-white Section Separator

રાતે ફોન ચાર્જિંગ પર મુકી રાખવાથી બેટરી ખરાબ થાય છે અને ઓવર ચાર્જિંગથી બ્લાસ્ટ થઈ શકે છે

સ્માર્ટ ફોન પથારીમાં મુકીને પણ ચાર્જ ન કરવો, ફોન ગરમ થવાથી પથારી આગ પકડી શકે છે

સ્માર્ટ ફોન પથારીમાં મુકીને પણ ચાર્જ ન કરવો, ફોન ગરમ થવાથી પથારી આગ પકડી શકે છે