પૂજા આરતીમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ? જાણો મહત્વ

આરતી સમયે ઘંટડી વગાડવાને લઇ ઘણી માન્યતાઓ છે.

ઘંટડી વગાડવાથી મન શાંત થાય છે.

ઘંટડી વગાડતી સમયે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

આરતીના સમયે ઘંટ વગાડવાથી દેવતાઓ જાગી જાય છે.

ત્યાં જ તેઓ ભક્તોની મનોકામના પણ સાંભળે છે.

ઘંટમાં ભગવાન ગરુડનો વાસ હોય છે.

તેઓ ભગવાન નારાયણના પરમ ભક્ત અને વાહન કહેવાય છે.

ભગવાનનો ભોગ હોય અથવા કોઈ પણ વસ્તુ ભગવાન ગરુડ વગર થતી નથી.

એટલા માટે ઘંટના મુખમાં ભગવાન ગરુડની આકૃતિ હોય છે.