7 સીટર કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

કંપની Mahindra Bolero Neo પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

કંપની આ કારને ડીઝલ એન્જિન સાથે 4 વેરિએન્ટમાં ઓફર કરે છે.

કંપની Bolero Neo N4 પર 59,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

MORE  NEWS...

સ્કૂલ ટીચરનો કમાલ, નાના બાળકો માટે એપ બનાવી કમાઈ લીધા 300 કરોડ રુપિયા

ફક્ત 1700 રુપિયાના ખર્ચમાં તમારી કારમાં આવશે 'લિમોઝિન' જેવી ફિલિંગ

ખેડૂતો! પાક પોતે જ કહે છે કે તેને શું જોઈએ છે, આ લક્ષણો સમજી લો ક્યારેય ઉપજ બરબાદ નહીં થાય

Bolero Neo N8 પર 64,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Bolero Neo N10 પર 99,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Bolero Neo N10(O) પર 99,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ છે.

આ છૂટ 30 નવેમ્બર સુધી જ આપવામાં આવી છે.

કંપની બોલેરો નિયોમાં 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન આપે છે.

બોલેરો નિયોની કિંમત 9.64 લાખથી ળઈને 12.2 લાખ રુપિયા વચ્ચે છે.

MORE  NEWS...

90 રુપિયાનો શેર બનવાનો છે રોકેટ! બધા સંકેતો મજબૂત

ખેડૂતો ભાઈઓ આ ખેતીમાં મોટો ફાયદો! રોજના 20-30 હજારની કમાણી સાથે સબ્સિડી પણ મળશે