Yellow Star

શિયાળાની દવા છે મધ, કફ-ગળાના દુખાવામાં આપે છે રાહત 

શિયાળાની ઋતુ અનેક બીમારીઓ લઈને આવે છે.

આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ પડકારજનક બની જાય છે.

બીમારીઓથી બચવા લોકો ઘણી વસ્તુઓનું સેવન કરે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

હેલ્થલાઈન મુજબ, શિયાળામાં મધ ખાવુ ફાયદાકારક છે.

મધ વજન ઘટાડે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે.

તેના પ્રો-બાયોટિક બેક્ટેરિયા પુરુષોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

મધનું સેવન પેટની અસ્વસ્થતાને દૂર કરવામાં અસરકારક છે.

મધ મેલાનિન ઉત્પન્ન કરે છે, જે સારી ઊંઘમાં મદદ કરે છે.

મધ કફ, ગળાના સોજા અને દુખાવામાં રાહત આપે છે.

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.