ડાયાબિટીસમાં પણ ખાઈ શકો છો આ સ્વાદિષ્ટ નાસ્તા 

ડાયાબિટીસના દર્દીઓ માટે 5 ભારતીય નાસ્તા

Palak Patta Chaat

આ નાસ્તો એક ઉત્તમ વિકલ્પ છે કારણ કે તેમાં પાલકના પાનનો સમાવેશ થાય છે, જેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

Bhelpuri

ભેલપુરીમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોઈ શકે છે, તમે તેનું સેવન કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો. આમાં તમે ફણગાવેલા અનાજ, ડુંગળી, ટામેટા અને ચટણીના મિશ્રણનો ઉપયોગ કરો.

Barley Paratha

જવ એક આખું અનાજ છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. જવના પરાઠા એક હેલ્ધી વિકલ્પ બની શકે છે

Vegetable Upma

પૌષ્ટિક ઉપમા તૈયાર કરવા માટે સોજી, ગાજર, કઠોળ અને વટાણા જેવા શાકભાજીનો ઉપયોગ કરો

Moong Dal Cheela

મગની દાળના બેટર સાથે ચીલા તૈયાર કરો અને તેમાં કેપ્સિકમ અને ડુંગળી જેવા સમારેલા શાકભાજી ઉમેરો. મગની દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.