Yellow Star

ધોલ માછલી સ્ટેટ ફીશ જાહેર: એક નંગની કિંમત લાખોમાં!

કેમ ધોલ માછલીને સરકારે સ્ટેટ ફીશ જાહેર કરી?

ભારતમાં જોવા મળતી આ સૌથી મોટી ફિશ છે

ધોલ માછલી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે

માછલીના શરીરમાં મીટ અને એર બ્લેડરના કારણે તે વધારે કોસ્ટલી હોય છે

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

એર બ્લેડરના કારણે સિંગલ માછલી 3થી 5 લાખમાં વેચાય છે

માછલી જેમ મોટી થાય છે તેમ તેની માર્કેટ વેલ્યુ વધે છે

આ માછલી ગોલ્ડન બ્રોન્ઝ કલરની હોય છે

પહેલા ઊંચા લેવલની બિયર અને વાઇન બનાવવા માટે હાલ દવા બનાવવા માટે એર બ્લેડરનો ઉપયોગ થાય છે

ગુજરાતથી એર બ્લેડર બોમ્બે જાય છે ત્યાંથી એકપોર્ટ થાય છે

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો