Tilted Brush Stroke

Googleમાં નોકરીની તક, પગાર 60 લાખ રૂપિયા

Tilted Brush Stroke

આ છે ગૂગલમાં નોકરી કરવાની સારી તક

Tilted Brush Stroke

Googleની બેગ્લુરુ ઓફિસમાં પ્રોડક્ટ મેનેજરની વેકેન્સી છે. 

Tilted Brush Stroke

ગૂગલની આ નોકરીમાં ગૂગલ મેપ્સમાં કામ કરવા મળશે.

Tilted Brush Stroke

આ માહિતી કંપનીના લિક્ડઈન પ્રોફાઈલ પર પોસ્ટ કરાઈ છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Tilted Brush Stroke

આ નોકરી માટેની યોગ્યતા અને જોબ પ્રોફાઈલ સહિતની વિગતો અપાઈ છે.

Tilted Brush Stroke

ઈચ્છુક ઉમેદવારો google.com/careers કે લિંક્ડઈન પર વેકેન્સી ચેક કરી શકે છે.

Tilted Brush Stroke

પસંદગી પામનારા ઉમેદવારને 60 લાખથી વધુ સેલરી મળશે.

Tilted Brush Stroke

અરજદાર પાસે કમ્પ્યુટર સાયન્સની બેચલર ડિગ્રી હોવી જરુરી છે. 

Tilted Brush Stroke

પ્રોડક્ટ મેનેજર બનવા માટે 10 વર્ષનો અનુભવ હોય તે પણ જરુરી છે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી