તુલસીના આવા ફાયદા તમને નહીં જ ખબર હોય...

ઘણા લોકોના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે.

તુલસીનું પૂજામાં જેટલું મહત્વ છે એટલા જ તેમા ઔષધીય ગુણ પણ છુપાયેલા છે.

આયુર્વેદના નિષ્ણાત શિવાની જોશીએ આ અંગે માહિતી આપી છે.

શિવાનીએ જણાવ્યું કે, તુલસીનો છોડ આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ ઉપયોગી છે.

MORE  NEWS...

શિયાળામાં વધુ પડતી ચા પીવાની આદત હોય તો સાવધાન!

બારેમાસ મળતી જગપ્રખ્યાત વાનગી એટલે તાવો ચાપડી

ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ, ભોજનની અલખ, યાત્રાળુઓ ઉમટી પડ્યાં

તુલસીના મૂળથી કિડની અને પથરી જેવી બીમારીઓમાંથી રાહત મળે છે.

આ સિવાય શરદી, ઉધરસ અને તાવની સ્થિતિમાં તેના પાનનું સેવન કરો.

માનસિક પરેશાનીમાં ખાલી પેટે તુલસીના પાનનું ગરમ ​​પાણી સાથે સેવન કરો.

સ્ત્રીઓએ તેમના માસિક ચક્ર દરમિયાન તુલસીના પાન અથવા બીજનો ઉપયોગ કરવો જોઈએ.

જે આ સમયગાળા દરમિયાન થતી સમસ્યાઓથી રાહત અપાવે છે.

પિમ્પલ્સથી બચવા માટે તુલસીના પાનનો પાવડર બનાવીને પેસ્ટ લગાવો.

MORE  NEWS...

રાતોરાત કરોડપતિ બનાવશે આ રત્ન, પહેરતી વખતે રાખજો આટલું ધ્યાન

બારેમાસ મળતી જગપ્રખ્યાત વાનગી એટલે તાવો ચાપડી

ગજબની શોખીન વ્યક્તિ, વિશ્વની અનેક ખ્યાતનામ હોટેલના મેનુનો કર્યો સંગ્રહ