ધોનીએ સુરેશ રૈના અને પ્રજ્ઞાન ઓઝાને ડિનર માટે બોલાવ્યા હતા. 

ધોની તેના ઉત્તરાખંડમાં આવેલા પૈતૃક ગામથી રાંચી પરત આવી ગયો છે. 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તેના ટીમમેટ્સ રૈના અને પ્રજ્ઞાન ઓઝા સાથે

ધોનીએ હાલમાં ઉત્તરાખંડમાં આવેલા પૈતૃક ગામની સાક્ષી સાથે મુલાકાત લીધી હતી

Credit: sakshisingh_r / X

ધોની અને તેના પત્ની સાક્ષીનું સ્થાનિકો દ્વારા અહીં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

Credit: sakshisingh_r / X

પોતાના પૈતૃક ગામથી પરત ફર્યા બાદ ધોનીએ રાંચીમાં પોતાના ઘરે રૈના અને ઓઝાને જમવા બોલાવ્યા હતા

રૈના અને પ્રજ્ઞાન ઓઝા રાંચીમાં યોજાયેલી લેજન્ડ્સ લીગ ક્રિકેટ 2023 રમવા આવ્યા હતા

Credit: llct20 / Instagram

'અમને જમવા માટે બોલાવવા બદલ આપનો આભાર, માહી ભાઈ..' (ઓઝાએ X પર લખ્યું)

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો