આ 5 વસ્તુઓનું સેવન કરવાથી નહીં રહે લોહીની ઓછપ

લોહીની ઓછપ-કમીને કારણે ઘણીવાર લોકો પરેશાન રહે છે.

ઘણા લોકો લોહી વધારવા માટે ગોળીઓ લે છે.

આવી સ્થિતિમાં દિલ્હીના ડાયટિશિયન હર્ષમીતે આ અંગે માહિતી આપી છે.

MORE  NEWS...

પેટને લગતી ગમેતેવી સમસ્યા હોય, આ એક જ છે રામબાણ ઈલાજ

આ વડાપાઉં છે હટકે! એકદમ યુનિક સ્વાદ, જે હંમેશા રહેશે યાદ

 થાઈરોઈડના દર્દીઓ ન ખાય આ 2 શાક, નહીંતર સમસ્યા વધી જશે

MORE  NEWS...

તેમણે જણાવ્યું કે, બીટરૂટના રસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

પોટેશિયમ અને ફાઈબરની સાથે દાડમમાં આયર્ન અને વિટામિન્સ પણ મળી આવે છે.

પાલકના સેવનથી લોહીની ઉણપ કે એનિમિયા સરળતાથી દૂર થાય છે.

સૂકી કાળી કિસમિસનું સેવન હિમોગ્લોબિન વધારે છે.

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ ઘણું સારું હોય છે.

અખરોટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી હોય છે.

MORE  NEWS...

સાવરકુંડલામાં કરા સાથે વરસાદ

મીઠાના રણમાં સંગીતનો સાદ પાડતા કર્ણપ્રિય વાજિંત્રોની જુઓ દુર્લભ તસવીરો

10 કરોડમાં પણ આ ઘોડો નહીં મળે, કાઠિયાવાડની શાન છે આ અશ્વ

Read More