બાબા વેન્ગાની          ભવિષ્યવાણી 

બાબા વેન્ગા ફરી એક વખત ચર્ચામાં છે.

આ વખતે એમની 2024ની ભવિષ્યવાણીને લઇ ચર્ચામાં છે.

દાવો કરવામાં આવે છે કે લગભગ 85% એમની ભવિષ્યવાણી સાચી હોય છે.

દાવો છે કે, 2024માં મોટો દેશ જૈવિક હથિયારનું પરીક્ષણ કરશે અથવા એનો હુમલો કરશે.

એમણે યુરોપમાં મોટા આતંકવાદી હુમલાની પણ ભવિષ્યવાણી કરી.

દાવો કરવામાં આવે છે કે 9/11ના હુમલા અને બ્રેક્ઝિટની ભવિષ્યવાણી સાચી પડી હતી.

બાબા વેંગાએ વર્ષ 2024 માટે ખૂબ જ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી

બાબાએ તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

વર્ષની શરૂઆતમાં શનિ થશે વક્રી, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન સમય

એક સાથે બની રહ્યા 3 દુર્લભ રાજયોગ, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન

ગુરુના ચાલ બદવાથી થશે ઉથલ-પાઠલ, આ રાશિઓના જીવનમાં આવશે ઉતાર-ચઢાવ