આ નાનકડું ફળ કેન્સરના ભુક્કા બોલાવી દેશે!

ગુજરાતના અનેક ગામડાઓમાં આ ફળો જોવા મળે છે.

આ ફળ તેના સ્વાદ માટે આખી દુનિયામાં જાણીતું છે.

અમે વાત કરી રહ્યા છીએ,  ચણીયા બોરની...

આ ખૂબ જ પૌષ્ટિક ફળ છે. આ ફળ શરૂઆતમાં લીલા રંગનું હોય છે.

MORE  NEWS...

શિયાળાની રાત્રીના અહીં લોકો ગરમ ખજુર અને દૂધ પીવા પડે છે ઉમટી

શિયાળામાં સાંધાના દુખાવાને જળમૂડથી દૂર કરશે આ લાડુ

શુદ્ધ, દેશી અને સસ્તું કાઠિયાવાડી ભોજન, માત્ર 100 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ચણીયા બોર ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે.

તેનાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે જે શરદી અને ઉધરસથી બચાવે છે.

તે કેન્સરના કોષો સામે લડવામાં મદદરૂપ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તેનું સેવન કરવાથી મગજ અને ઊંઘ સારી થાય છે.

MORE  NEWS...

શું તમારી જન્મ તારીખમાં 5 અંક છે? તો પહેરો આ લીલા રંગનું રત્ન, પૈસામાં રમતાં થઈ જશો

આ 5 આદતો આજે જ છોડી દો! શિયાળામાં રાખજો કાળજી નહીંતર સીધો હાર્ટ એટેક

સંગીતાબેન શ્રેષ્ઠ પશુપાલક, વર્ષે 18 લાખ રૂપિયાની કરે છે કમાણી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.