2024માં આ શેર્સ આપી શકે મલ્ટીબેગર રિટર્ન

માર્કેટ જાણકારોના પ્રમાણે 2024ના વર્ષમાં અહીં આપેલા શેર્સ તમને મલ્ટીબેગર કમાણી કરાવી શકે છે. 

SRFના શેરને 3200થી 3500 રૂપિયા સુધીના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

અપોલો પાઈપ્સના શેરને 850 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

એપ્કોટેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરને 600 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

JSPLના શેરને 650-660 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

આરતી ઈન્ડસ્ટ્રીઝના શેરને 800 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે ખરીદવાની સલાહ છે. 

SBFCના શેરને 120 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

ઈન્ડિયા સિક્યોરિટીઝના શેરને 2,000 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવાની સલાહ છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.