જાણો જયપુરથી દિલ્હી માત્ર 2 કલાકમાં કેવી રીતે જઈ શકાય છે

કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જયપુર અને દિલ્હી વચ્ચેની મુસાફરીમાં પરિવર્તન લાવવાની સરકારની યોજનાની રૂપરેખા આપી છે

Electric Cable Highway જે મુસાફરીનો સમય ઘટાડીને માત્ર બે કલાક કરશે

Electric Cable Highways

મંત્રીએ જણાવ્યું હતું કે પરંપરાગત ડીઝલ બસ કરતાં ભાડું 30% ઓછું રહેવાની ધારણા છે

Affordable Travel

Energy Efficient Basic સ્ટ્રક્ચર્સના રુપમાં કાર્ય કરે છે જે ઓવરહેડ Electricity લાઈનોના માધ્યમ દ્વારા ચાલતા વાહનોને સપ્લાય કરે છે

Energy Efficient Infrastructure

આ Highways ની શરૂઆતની પાછળ પ્રાથમિક ઉદ્દેશ્યો માંથી એક ઈલેક્ટ્રિક વાહનોની રેંજ અને Efficiency ને વધારે છે

Boosting Electric Vehicle Range

Electric Cable Highway ની શરૂઆત Sweden અને Germany જેવા દેશોથી થઈ છે

Sweden And Germany Electrified Roads