પથરીમાં આ શાકભાજીનું સેવન છે હાનિકારક!

કિડની સ્ટોન કે પથરીનો દુખાવો અસહ્ય હોય છે.

ખરાબ ખાન-પાન અને પાણી ઓછુ પીવાની આદત તેનું કારણ છે.

પથરીમાં બીજ વાળા શાકભાજીને ખાવા ખતરનાક હોઇ શકે છે.

પથરીમાં ટામેટા, કાકડી, પાલક, રીંગણ જેવા શાક ન ખાવા જોઇએ.

પથરીની સમસ્યામાં ભૂલથી પણ પાલક ન ખાવ.

આ ઉપરાંત રીંગણ પણ ન ખાવા જોઇએ.

પાલકની જેમ  જ રીંગણ પણ ઓક્સાલેટ નામનું તત્વ હોય છે.

કાકડીના વધુ સેવથી કિડની ફેલ થવાનું જોખમ રહે છે.

તેનાથી શરીરમાં પોટેશિયમ લેવલ વધી જાય છે.