બ્રહ્માંડમાં જોવા મળ્યો એક વિશાળકાય હાથ, નાસાએ શેર કર્યા ફોટા

નાસાના એક્સ-રે ટેલિસ્કોપે અવકાશમાં એક ભયાનક સંરચના કેદ કરી છે. 

જોવામાં આ રચના માનવ હાથના હાડકા જેવી લાગે છે.

તેની પાછળનું બેકગ્રાઉન્ડ ઘાટું, કાળું અને ચમકીલા રંગનું દેખાય છે. 

આ પેટર્નને પલ્સર નામના એક અતિ ગાઢ ચુંબકીય તારો પણ કહેવાય છે. 

વૈજ્ઞાનિકોના મતે આ 1700 વર્ષ પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટના અવશેષો છે.

તે આકાશગંગામાં MSH 15-52 તરીકે ઓળખાય છે.

આ રહસ્યમય હાથનું નિશાન પૃથ્વીથી 16,000 પ્રકાશ વર્ષ દૂર છે.

આ તસવીર માટે એક્સ-રે ટેલિસ્કોપે લગભગ 17 દિવસનો રેકોર્ટ સમય લીધો હતો.

જણાવી દઈએ કે ચંદ્રા એક્સ-રે ટેલિસ્કોપે ડિસેમ્બર 2021માં લોન્ચ કર્યુ હતું.