ટાઇમ ટ્રાવેલનો પુરાવો છે આ તસવીર!
ટાઈમ ટ્રાવેલ દર્શાવતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
તેને જોઈને કોઈ માને છે કે લોકો સમયની હેરાફેરી કરી શકે છે.
જ્યારે આ તસવીર કેપ્ચર કરવામાં આવી ત્યારે ત્યાં કોઈ મોબાઈલ ફોન ન હતા.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ મહિલા મોબાઈલ પર કેવી રીતે વાત કરી રહી હતી?
આ મમીએ એડિદાસ બ્રાન્ડના શૂઝ પહેર્યા હતા. આખરે કેવી રીતે?
WW2 દરમિયાન મોબાઈલ પર વાત કરતી આ વ્યક્તિ ટાઇમ ટ્રાવેલનો ઈશારો પણ કરી રહી છે.
1754માં બનેલી આ પેઇન્ટિંગમાં એક ઉપગ્રહ દેખાય છે.
આ ફોટો 1941માં લેવામાં આવ્યો હતો. પરંતુ ઘેરામાં જોવા મળતી વ્યક્તિ આધુનિક કપડા પહેરેલી જોવા મળી હતી.
જો કે, તે સમય દરમિયાન પણ લોકો આધુનિક વસ્ત્રો પહેરતા હતા.