1 ડિસેમ્બરથી બદલાઈ જશે શેરબજારનો મોટો નિયમ

શેરબજાર રેગુલેટર સેબી SEBI- Securities and Exchange Board of Indiaની તરફથી નવા નિયમ માટે સર્ક્યુલર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. 

થોડા સમય પહેલા સેબીએ આઈપીઓના નવા નિયમને લાગૂ કરવા માટેની જાહેરાત કરી હતી. નવા નિયમો લાગૂ થયા બાદ આઈપીઓને ઈશ્યૂ બંધ થવાની તારીખથી 3 દિવસની અંદર લિસ્ટ થવું પડશે.

આઈપીઓ લિસ્ટિંગ માટે 1 સપ્ટેમ્બર 2023થી આ નિયમ સ્વૈચ્છિક આધાર પર લાગૂ છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

પરંતુ હવે આગામી મહિનાથી બધી કંપનીઓને અનિવાર્ય રૂપથી ઈશ્યૂ બંધ થવાની તારીખના 3 દિવસ અંદર જ તેમના શેરોને એક્સચેન્જ પર લિસ્ટ કરવા પડશે.

લિસ્ટિંગની સમય મર્યાદાને ઘટાડવાનો ઉદ્દેશ કંપનીઓ અને રોકાણકારો બંનેને ફાયદો પહોંચાડવાનો છે.

લિસ્ટિંગ ટાઈમ ઘટવાના કારણે કંપનીઓને પહેલાના મુકાબલે આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી મૂડી જલ્દી મળશે. 

આ ઉપરાંત જે સબ્સક્રાઈબર્સને શેર એલોટ નથી થયા, તેમને પણ બહુ જલ્દી રૂપિયા પરત મળી જશે.

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.