છૂટાછેડા કેમ થઈ જાય છે?જાણો કારણ અને ઉપાય

સનાતન ધર્મમાં શુભ મુહૂર્તમાં લગ્ન કરવાનું ખૂબ જ જરૂરી છે.

આજકાલ લગ્નના બીજા-ત્રીજા દિવસે છૂટાછેડાની સ્થિતિ સર્જાય છે.

આના ઘણા કારણો હોઈ શકે છેઃ પંડિત યોગેશ નારાયણ મિશ્રા

MORE  NEWS...

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો, અહીં ખાસ કીટ વિકસાવી

આ ઝાડનું દાંતણ કરવાથી દાંતના દુખાવા દૂર થશે, તેના ફળ હાર્ટ અને બીપી કંટ્રોલમાં રાખશે

300 હેક્ટર જમીનમાં વાવેલા બટાકા પર ફરી વળ્યું માવઠાનું પાણી!

લગ્ન સમારોહની પ્રક્રિયાને મેળાપ પણ કહેવામાં આવે છે.

જેમાં 36 ગુણોમાંથી 18 ગુણોનો મેળ હોવો જરૂરી છે.

આ બાબતોની અવગણવાને કારણે સંબંધો તૂટી રહ્યા છે.

લગ્ન માટે શુભ સમયની પસંદગી પંચાંગના આધારે કરવામાં આવે છે.

શુભ સમયનો અભાવ કે તેની અવગણનાને કારણે લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાય છે.

લગ્ન પછી બ્રેકઅપ, ઝઘડા, તકરાર અને સંતાનોની સમસ્યાઓ થાય છે.

MORE  NEWS...

KBC-15માં વડોદરાના આ બાળકે મેળવી હોટસીટ, જીત્યો 25 લાખની રકમ

અહીંની ભોજન કરવાની ઢબ આપવાશે ગામડાની યાદ, સ્વાદ એવો કે કહેશો વાહ!

અમદાવાદમાં સૌથી મોટુ અનાજનુ માર્કેટ, બજાર કરતા સસ્તા ભાવે મળે છે અનાજ

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)