ગુરુ બદલશે ચાલ, ચમકશે આ રાશિઓની કિસ્મત 

વૈદિક જ્યોતિષ ગણનામાં સમય સમય પર ગ્રહ નક્ષત્રની ચાલમાં ફેરફાર જોવા મળે છે.

એક નિશ્ચિત સમય અંતરાલ બાદ બધા ગ્રહ એક રાશિમાંથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.

ગ્રહ નક્ષત્રની આ ઘટનાને જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કિ રામ જણાવે છે કે 31 ડિસેમ્બરના રોજ ગુરુ ગ્રહ મેષ રાશિમાં માર્ગી થશે.

આનો પ્રભાવ દેશ દુનિયા સહીત તમામ 12 રાશિઓ પર જોવા મળશે.

તો ચાલો જાણીએ ગુરુની ચાલ બદલાતા કઈ રાશિઓને ફાયદો થશે.

ધન: ધન રાશિના જાતકોને ગુરુની ચાલ બદલવાથી ઘણો ફાયદો થશે.

કર્ક : કર્ક રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સિંહ રાશિના લોકો માટે ગુરુનું ગોચર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)