Yellow Star

બેડરૂમમાં ભૂલથી પણ ન રાખવી આ વસ્તુઓ, નહિતર...

બેડરૂમમાં વાસ્તુના નિયમોનો પાલન કરવું ખુબ જરૂરી છે.

આવું ન કરવાથી મેરિડ લાઈફમાં પરેશાની આવી શકે છે.

વાસ્તુ અનુસાર બેડરૂમમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ.

તો ચાલો જાણીએ વાસ્તુ સલાહકાર હિતેન્દ્ર કુમાર શર્મા પાસે આ અંગે.

બેડરૂમમાં ઝગડતા પશુ-પક્ષીઓની તસ્વીર ન રાખો.

વાસ્તુમાં દેવી-દેવતાઓની તસ્વીર રાખવાની મનાઈ છે.

લિવિંગ રૂમમાં બુટ-ચપ્પલ રાખવું પણ સારું માનવામાં આવતું નથી.

બેડરૂમમાં ડસ્ટબીન અથવા ઝાડુ રાખવાથી વાસ્તુ દોષ આવે છે.

બેડરૂમમાં ધાર્મિક ગ્રંથ રાખવું સારું માનવામાં આવતું નથી.