AI જનરેટેડ મોડેલે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

વિશ્વમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નો વ્યાપ વધવા લાગ્યો છે.

કારણ કે, હવે AIએ મોડલિંગ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી લીધો છે.

એટલું જ નહીં આ મહિલા AI મોડલને કામ પણ મળવા લાગ્યું છે.

આ AI ફીમેલ મોડલનું નામ એટાના લોપેઝ છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

લોપેઝને ઈન્ડસ્ટ્રીમાંથી દર મહિને લગભગ 9 લાખ રૂપિયા પણ મળી રહ્યા છે.

તેને ઈન્સ્ટાગ્રામ પ્રતિ પોસ્ટ  લગભગ 83,000 રૂપિયા મળે છે.

લોપેઝનો લુક એવો છે કે તે વાસ્તવિક મોડલ્સને ટક્કર આપે છે.

જણાવી દઈએ કે આ AI મૉડલ રુબેન ક્રુઝે તૈયાર કર્યું છે.

સાથે જ તેને બાર્સેલોનાની એક એજન્સી દ્વારા હાયર પણ કરવામાં આવી છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત