કડકડતી ઠંડીની અસર પણ નહીં થાય, શિયાળામાં રોજ ખાઓ ખારેક

શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. 

ખારેક પણ આવું જ એક હેલ્ધી ડ્રાયફ્રૂટ છે. 

ખજૂરને સૂકવ્યા બાદ ખારેક તૈયાર થાય છે. 

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર

ખારેક આયરન, ફાયબર, પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર છે. 

વેબએમડી અનુસાર, ખારેકમાં રહેલા પોલીફેનોલ્સ કેન્સરથી બચાવે છે. 

નિયમિત ખારેક ખાવાથી ડાયજેશન હેલ્ધી રહે, ક્રોનિક કબજિયાત નહીં થવા દે. 

આયરનથી ભરપૂર ખારેક થાક દૂર કરીને ભરપૂર એનર્જી આપે છે. 

સાંધામાં દુખાવો અને સોજો દૂર કરે, ઠંડીમાં હાડકાને હેલ્ધી રાખે. 

શરદી-ખાંસીથી બચવા માટે દૂધમાં પલાળીને ખારેક ખાઇ શકો છો. 

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ