ગજબ! 5 ફૂટ લાંબી દૂધી!

દેશના ખેડૂતો હવે આધુનિક બની રહ્યા છે.

હાલ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે.

ખેડૂતો શાકભાજીની ખેતીમાં અવનવા પ્રયોગો કરીને પાકનું બમણું ઉત્પાદન કરી રહ્યા છે.

વડોદરાના એક ખેડૂતે શાકભાજીની ખેતીમાં કંઈક અલગ જ કામ કર્યું છે.

MORE  NEWS...

માત્ર 40 રૂપિયામાં કુદરતની સૌંદર્યતા, ક્યાંય નહીં જોવા મળે આવી લીલોતરી

ડીસામાં સાપ દેખાયો? તો ડરો નહીં, આ ભાઈને કરો સંપર્ક

આવી રીતે આવ્યા ગુજરાતમાં બટાટા, આ રીતે થઈ હતી પ્રથમવાર ખેતી

વડોદરાના કોયલી ગામના ખેડૂત કૌશિલે પોતાના ખેતરમાં 5 ફૂટ લાંબી દૂધી ઉગાડી છે.

કૌશિલ દોઢ વર્ષથી ઓર્ગેનિક રીતે શાકભાજીની ખેતી કરે છે.

કૌશિલ એક એકર ઓર્ગેનિક જમીનમાં 8-10 જાતની દૂધી ઉગાડે છે.

પાંચ ફુટની દૂધીનો સ્વાદ મીઠો હોય છે. દૂધી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

MORE  NEWS...

જામફળ તો ઠીક પણ તેના પત્તા ખાવાથી પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત દૂર થઈ જશે

શું તમે આર્મી અને પોલીસની ભરતી માટે રનિંગની પ્રેક્ટિસ કરો છો? તો આ જરૂર વાંચો

હવે બચશે અનેક લોકોના જીવ, 4200 શિક્ષકોએ CPRની તાલીમ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.